STORYMIRROR

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

અત્તર

અત્તર

1 min
13.9K


મારી અત્તર ની શીશી,

નીચે પથ્થર પર 

પટકાઈ ને તૂટી 

ગઈ !  

ધૂંધવાઈને હું

ત્પાંથી ચાલતો

થયો, ત્યારે

મારા માં ધૂંધવાટ ની વાસ હતી, 

અને પેલો પથ્થર અત્તર થી  

મઘમઘતો હતો !


Rate this content
Log in