STORYMIRROR

Akha Chhapa

Others

0  

Akha Chhapa

Others

અષ્ટમહાસિદ્ધિ

અષ્ટમહાસિદ્ધિ

1 min
194


ષ્ટમહાસિદ્ધિ ઇશ્વરને વિષે,

તેને વેદ માયા કરી લખે;

તેની કણ્યકા તે આ જીવ,

તો સિદ્ધિસહિત કેમ થાએ શિવ;

લોકપતિ જે તે સિધ્યવડે,

અખા અનુભવને કાંઇ ન અડે.


Rate this content
Log in