Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kinjal Pandya

Others

3  

Kinjal Pandya

Others

અરજ

અરજ

1 min
351


શું મળે છે કાના તને, મને આમ સતાવીને ?

જોને કેવા હાલ થયા છે મારા તને ચાહીને,


હવે તો, રુકમણીનો પણ સંગાથ છે માધવ તને,

પણ હું જીવું છું તારી યાદોની સાથે કેમ વિસરું તને,


જાણે જ છે કાન તું બધી મારી હૈયા કેરી વાત,

પછી કેમ સતાવે છે આખી આખી રાત મને ?


જા હવે, નથી જ જોઈતો  પ્રેમ તારો મને,

દે ફક્ત જન્મોજન્માતર સથવારો તારો મને,


એકજ અરજ છે હવે મારી, મારા માધવ તને,

બ્રિજવનમાં પણ એક તારો માળો બનાવી દેને.


Rate this content
Log in