Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parulben Trivedi

Others

4.5  

Parulben Trivedi

Others

અપેક્ષા

અપેક્ષા

1 min
364


જિંદગીમાં ભાસતી નાવે ઉછેરે આ અપેક્ષા,

કોડ સપનાના સમંદરમાં ધકેલે આ અપેક્ષા.


આવશે ક્યારેક મોજાની લહેરો આ સફરમાં,

અડચણોના ઘાવ આપી તો ઉતેડે આ અપેક્ષા.


આ સુકર્મોની ડગર અંજામ છે એ આ સફરની,

મ્હેંકશે ક્યારેક કર્મોથી હબેચે આ અપેક્ષા.


નાવ ડગમગશે સફરમાં મૂંઝવાતા ના ડગરમાં,

હિંમતે મંજીલ પર લાવી ઉમેરે આ અપેક્ષા.


બસ અપેક્ષા એ સદા સૌનાંય હોઠે સ્મિત રેડી,

જિંદગી કેરી સફર આવી ઉકેલે આ અપેક્ષા.


Rate this content
Log in