STORYMIRROR

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

અમાનુષી

અમાનુષી

1 min
1.3K


દીવાલ જે દિશા તરફ ધસી પડે,

ત્યાં જ હાનિ

કરે છે,

પણ માણસ

એક જ દિશા

તરફ અમાનુષી

થાય, તો પણ

અનેક દિશાએ

અસર

પહોંચાડે છે !


Rate this content
Log in