STORYMIRROR

Khvab Ji

Others

3  

Khvab Ji

Others

અજવાળું

અજવાળું

1 min
26.1K


સૂરજ તો

ધોરણસર ઢોળે

અજવાળું,

વ્યૌમના 

વાસણમાં ઘોળે

અજવાળું,

તોય ખ્વાબ પૂરતું

જાગ્યા વગર,

તંદ્રાના ત્રાજવે

તોળે અજવાળું !


Rate this content
Log in