ઐતિહાસિક પળ
ઐતિહાસિક પળ
1 min
85
મળ્યું જ્યારે એના સ્નેહ નું જળ
જીવન બન્યું સ્વર્ગ જેવું સ્થળ
બીજા અરમાન શું બાકી રહ્યા હવે ?
એનીની સાથે મિલન બની ગઈ
ઐતિહાસિક પળ