STORYMIRROR

Akha Chhapa

Others

0  

Akha Chhapa

Others

અહંકાર

અહંકાર

1 min
328


મુળગો અહંરોગ નહિ ટળ્યો,

તેમાં સિદ્ધિરૂપી ભરમજ ભળ્યો;

જેમ પેલો ઘેલો હોય બુધ્યવિષે,

વળી વ્યસને લાગ્યો માદકભખે;

અખા અહંકારને ટાળી જોય,

તું ન રહે તો સિદ્ધિસાથે સિદ મો‘ય


Rate this content
Log in