આવી રે આવી
આવી રે આવી
1 min
588
આવી રે આવી લાભ પાંચમ આવી
લાવી રે લાવી સફળતાની સૌરભ લાવી
ઉતરેથી મળી ઉન્નતિની પાંચમ આવી
દક્ષિણે મળ્યું દાયિત્વની પાંચમ આવી
પૂર્વથી મળી પ્રતિષ્ઠાની પાંચમ આવી
પશ્ચિમથી મળી પ્રગતિની પાંચમ આવી
નૈઋત્યથી મળી નમ્રતાની પાંચમ આવી
વાયવ્યથી મળ્યો વૈભવની પાંચમ આવી
ઈશાનથી મળી આઝાદીની પાંચમ આવી
અગ્નિથી મળ્યું આરોગ્યની પાંચમ આવી
જીવનમાં મળી ખુશીઓનો લહેર લાભ પાંચમ આવી
જીવનને બનાવો રંગીન લાભોની વાત લાવી
