STORYMIRROR

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

અાંખો

અાંખો

1 min
3.0K


ધારો કે, પોપચાં

પારદર્શક હોય,

તો અાંખોને

બધું દેખાય ખરું,

પણ સમજાય

કંઈ નહીં

કેમ કે, સમજ તો

ખુલ્લી અાંખોની

નીપજ છે !


Rate this content
Log in