STORYMIRROR

Vanaliya Chetankumar

Others

4  

Vanaliya Chetankumar

Others

આ ઘડી

આ ઘડી

1 min
514

આ ઘડી મારા માટે ઘણી વિકટ છે, 

જે મળે છે તે બધા સંકટ જ છે,


જે સમજે છે, તે બધા સલાહ આપે છે,

જે નથી સમજતા એ સૂચના આપે છે,


જે વાત કરે છે, એ બધા વિચાર આપે છે,

જે વિલાસ કરે છે, એ બધા વિચાર્યા કરાવે છે, 


જે માર્ગ આપે છે, એ બધા મળતાં નથી

જે સાદ આપે છે, એ બધા સળગાવે છે,


જે ભાવ આપે છે, એ બધા ભૂલી જાય છે, 

જે જીવન આપે છે, એ બધા જુગાડ કરે છે,


આ ઘડી મારા માટે વિકટ છે, 

જ્યાં જુઓ ત્યાં અટકળ છે.


Rate this content
Log in