STORYMIRROR

Vanaliya Chetankumar

Others

3  

Vanaliya Chetankumar

Others

આ દેશ છે સોનેરી

આ દેશ છે સોનેરી

1 min
194

આ દેશ છે સોનેરી તેને ચાલો સમજી લઈએ,

આ દેશની ખનીજોને ચાલો જાણી લઈએ,


આ કાળા રંગના કોલસાને ચાલો જાણી લઈએ,

આ કાળા સોનાને ચાલો ઉપયોગમાં લઈએ,


આ મજબૂત લોખંડને ચાલો જાણી લઈએ,

આ લોખંડના હથિયારોને ચાલો મદદમાં લઈએ,


આ ચળકી રહ્યા તાંબા ને ચાલો જાણી લઈએ,

આ તાંબાના વાસણોને ચાલો ઉપયોગમાં લઈએ,


આ કુદરતી વાયુને ચાલો જાણી લઈએ,

આ કુદરતી વાયુથી ચાલો પ્રદૂષણ ધટાડી દઈએ,


આ સોનેરી સોનાને ચાલો જાણી લઈએ,

આ સોનાના ઘરેણાંને ચાલો પહેરી લઈએ.


Rate this content
Log in