હું દિનેશ નાયક "અક્ષર" મોડાસા તાલુકાના સરડોઈ ગામનો વતની છું.ભણતર ઓછું પણ વાંચન શોખ હોવાથી સાહિત્ય સર્જનની પ્રેરણા થઈ ત્યારથી નિજાનંદ માટે લખવાનું શરુ કર્યું. હાલ સાહિત્યના અનેક ગ્રુપમાં હું લખું છું. અત્યાર સુધીમાં મારા બે સહિયારા પુસ્તક પ્રગટ થયા છે.ગઝલ,કાવ્ય,મુક્તક અને હાઈકુ મારા ગમતા વિષય છે.... Read more
હું દિનેશ નાયક "અક્ષર" મોડાસા તાલુકાના સરડોઈ ગામનો વતની છું.ભણતર ઓછું પણ વાંચન શોખ હોવાથી સાહિત્ય સર્જનની પ્રેરણા થઈ ત્યારથી નિજાનંદ માટે લખવાનું શરુ કર્યું. હાલ સાહિત્યના અનેક ગ્રુપમાં હું લખું છું. અત્યાર સુધીમાં મારા બે સહિયારા પુસ્તક પ્રગટ થયા છે.ગઝલ,કાવ્ય,મુક્તક અને હાઈકુ મારા ગમતા વિષય છે. મો.9265814418 Read less