STORYMIRROR

dinesh Nayak "Akshar"

Others

3.5  

dinesh Nayak "Akshar"

Others

પ્રવેશોત્સવ

પ્રવેશોત્સવ

1 min
233


"આ શિક્ષકો મફતનો પગાર ખાય છે. નેહાળમાં હરખુ ભણાવતા નથી, બાળકો ભોટ છે. તમે જોજો એક દિ', આ નેહાળ બંધ થઈ જાહે."

એવું બૂમો પાડી પાડી બોલતા કચરાલાલ સામે આખું ગામ આજે તાકી તાકીને જોતું હતું.

"આ શાળાના શિક્ષકો, કર્મઠ, ઉત્સાહી અને ભારે મહેનતુ છે." કચરાલાલ માઈક પરથી ભાષણ આપી રહ્યા હતા !

પ્રાથમિક શાળામાં આજે કચરાલાલના હાથે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ હતો.


Rate this content
Log in