Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijaykumar Jadav

Others

3  

Vijaykumar Jadav

Others

ઝાલરી વાગે છે

ઝાલરી વાગે છે

1 min
6.7K


હંસા હાલોને ત્યાં ઝાલરી વાગે છે;
સૂન શિખરે જબર ઘૂઘરી વાગે છે.

સૂરતાને પરોવો પવનમાં તમે;
ઘેરી ઘેરી મહીં બાંસુરી વાગે છે.

રાખજો એકધારું ધરી ધ્યાન ત્યાં;
ખનખનક ખનખનક ખંજરી વાગે છે.

"દાસ દિનકર" મળીયા "વિજય"ને પછી;
ઢોલ વાગે છે 'ને જંતરી વાગે છે.


Rate this content
Log in