અમૂલ્ય પ્રેમ
અમૂલ્ય પ્રેમ
1 min
1.7K
લગ્નજીવનના
ઘણાં વર્ષો
પછી
અમે
સમી સાંજે
ઢળતા સૂરજની સામે જોતા...
સપ્તપદીના
સાત વચનોને...
પ્રેમ,
લડાઈ-ઝઘડા
અને
વિરહની
યાદોને
વાગોળતા બેઠા હતા,
ક્રમશઃ એક પછી એક દ્રશ્ય સ્મૃતિપટ પર
રેલાતું હતું.
એણે
મારા ખભા પર માથું મૂકી,
મારો હાથ
એના હાથમાં મૂકી,
ચૂંમીને કહ્યું :
'મારા વ્હાલા ! હું અને તું મળ્યા એ કુદરતની શ્રેષ્ઠ કવિતા છે.'