Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijaykumar Jadav

Others

2  

Vijaykumar Jadav

Others

ક્યાં કહું છું આપને

ક્યાં કહું છું આપને

1 min
6.8K


ક્યાં કહું છું આપને કે બસ 'હા' બોલો;
હો ના મરજી આપની જો, તો 'ના' બોલો.

આજ તું આરામ કર, ચા હું બનાવું;
ચૂસકી લીધી ને? કેવી છે 'ચા' બોલો..

માનતા માની ઘણી 'ને દીકરો થ્યો;
શીખવે જનની પછી બેટા 'મા' બોલો.

આવડી જાશે પછી તો આપમેળે;
ચલ 'વિજય' પ્હેલાં 'ક 'ને 'કા'નો 'કા' બોલો.


Rate this content
Log in