Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijaykumar Jadav

Others

2  

Vijaykumar Jadav

Others

ફળ અમરતનાં લાગે છે.

ફળ અમરતનાં લાગે છે.

1 min
6.9K


ઈંગ્લા 'ને પિંગ્લા વાર થોડી મળતાં લાગે છે,
કિંતું મળી ગ્યા બાદ ફળ અમરતનાં લાગે છે.

સુરતા લગાવું ત્યાં તો ભેગી નુરતા લાગે છે;
સમરણમાં રે'તાં, બેઉ હરતાં ફરતાં લાગે છે.

એની કળાનો પાર કોં પામી શકે જગમાં,
નભથી બની તારા સ્વયં હરિ ખરતા લાગે છે.

ચોમાસું તો ચાલ્યું ગયું કે દિનનું, તોયે પણ,
ખુલ્લા આ નભમાં હરિજનો જળ ભરતા લાગે છે.

છે ભક્તિમાં ખટપટ ઘણી, સમજાશે નહિ ઝટપટ,
સમજાઇ જાતાં આ ડખા સૌ મટતા લાગે છે.


Rate this content
Log in