Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
એક કહાની
એક કહાની
★★★★★

© Swati Silhar

Others

1 Minutes   13.9K    4


Content Ranking

 એક પુસ્તકના પન્નાઓ વચ્ચે,
પાંદડીઓ સુકાયેલા ગુલાબની મળી...
ફેલાઈ હતી શાહીને અક્ષરો વિખરાયેલા, 
 
પન્ના પર પડેલા આંસુઓની નિશાની મળી..
શબ્દો પુરા પણ વાક્યો તુટતા અધવચ્ચે,
 મનની પીડાની આકારણી મળી..
હતી સુંદર શરૂઆત એની,
પહોંચી શક્યાના અંત સુધી..
અધુરી રહેલી એક કહાની મળી..
ધરાશયી થયેલી સપનાંની ઈમારતો,
એ જાણ સુના મહેલના ઇતિહાસની મળી... 

એકલતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..