હાથ કાળા થયા!
હાથ કાળા થયા!
1 min
455
હંમેશા સચ્ચાઈના માર્ગે ચાલતા ચાલતા....અહંકાર આવી ચડ્યું.
પોતાના જ અહંકારને ભસ્મીભૂત કરવાં ....હાથ કાળા કરવા પડ્યા!