વેતા
વેતા
1 min
43
જે પણ ગામડામાં જન્મેલા હશે અને ગામડાં જ ઉછેર થયો હશે અને ગામડામાં રહેતાં હશે તેમને આ વેતા શબ્દનો પ્રયોગ વારંવાર થતો જોયો હશે અને સાંભળ્યો પણ હશે.. ખાસ આ વેતા શબ્દ સ્ત્રી માટે અગનજવાળા જેવો છે.. વાતે વાતે વેતા લો. વેતા રાખો નહિતર ઘર ભેંળાઈ જશે. આ શબ્દો એક દીકરી વહુ માં માટે વપરાય છે.. ત્યારે ખુબ જ દુ:ખ થાય છે..".વેતા." એટલે જરાક ભૂલ થોડી સમજ ઓછી.. કામને ધ્યાનથી ન કરવું. અથવા તો ચોકસાઈ ના રાખવી. આ અર્થ થાય છે મારા મતે.
ખરેખર ભૂલ તો દરેકની થાય છે પણ કયારેય પુરુષો માટે આ શબ્દ પ્રયોગ થતો નથી. માત્ર ને માત્ર સ્ત્રીઓ માટે શા માટે ?
