STORYMIRROR

Valaji Prajapati

Children Stories Others

3  

Valaji Prajapati

Children Stories Others

તુગલક અને તેના મિત્રો

તુગલક અને તેના મિત્રો

2 mins
242

એક છોકરો હતો. તેનું નામ તુગલક હતું. એ રોજ શાળાએ જતો. તુગલક આઠમું ધોરાણ ભણતો હતો. એનું ઘર શાળા એથી થોડે દુર હતું. એક દિવસ એને જ જંગલમાં જવાનો વિચાર આવ્યો કારણ કે જંગલમાં શિકારી ઓ એ બધાં પ્રાણીઓની જાળમાં પુરી અને મારી નાખ્યા હતા. એટલે આખું જંગલ ખાલી હતું. એટલે બધા લોકો ત્યાંં જતા હતા એક દિવસ તુગલક ત્યાંં ગયો. તેણે જોયું કે એક જગ્યાએ થોડુક જંગલ ખેતર જેવું પડ્યું હતું ત્યાં તેણે વિચાર આવ્યો કે અહીંયા હું જે પણ શાકભાજી ઉગાડું તે જાય. એટલે તેને કોઈને બતાવ્યા વગર એને નાનકડું ખેતર સાફ કરી તેને પોચું કરી તેમા શાકભાજી વાવી.

 તેની સારીરીતે માવજત કરી એણે આજુબાજુ કોટાળીવાડ કરી તેનાથી તેની શાકભાજી કોઈ માણસ લઈ ન જાય એ રોજ આવી શાકભાજીની માવજત કરતો હતો. એના એના ધોરણમાં પહેલો નંબર લાવતો હતો. એટલે એના મિત્રો એનાથી રીસી ભળતા હતા. એક દિવસ તુગલક શાળાએથી ઘરે આવીને જંગલ તરફ જતો હતો તેના મિત્રોએ તેને જોયો અને કહેવા લાગ્યા આ જંગલ તરફ કેમ જાય છે. તે તો તુગલક ની પાછળ પાછળ સંતાઈ ને આવતા હતા. ત્યાંં તેના મિત્રો એ તેને ખેતર તરફ જતો હતો તેમ જોયો અને તુગલક ના મિત્રો ખેતર તરફ આવ્યા. તો તુગલક ના મિત્રો એક બોર્ડ જોયું.

  તેમાં લખ્યુ હતુ કે આ તુંગલક નું ખેતર છે. કૃપિયા યહા ન આયે. તુગલક ના મિત્રો સમજી ગયા કે તુગલક એ અહીંયા ખેતર બનાવ્યું છે. ત્યાંંથી તે વાડ પાછળ સંતાઈ અને એક મિત્ર આગળ આવીને કહેવા લાગ્યો કે આપણે તુગલકના ખેતરમાંથી શાકભાજી લઈ તો કેવું સારું તેમને ખબર ન હતી કે તુગલકના ખેતરમાં વળવાનો ગેટ ક્યા છે. તેથી તે 'તે ખેતરમાં સીધા વાડથી વળવા લાગ્યા અને તેના બધા મિત્રોએ વાડમાં પગ મુક્યો કાંટા લાંબા લાંબા હતા. કે તેનાથી પગમાં ચંપલ પહેરવા છતા ચંપલમાંથી કાંટા ઘુસી ગયા. તેથી તેઓ રાડ પાડવા લાગ્યા બચાઓ બચાઓ ત્યાં તુગલક અવાજ સાંભળી આવ્યો અને તેને જોયું કે તેના મિત્રોને કાંટા પગમાં ઘુસી ગયા. તુગલક પગમાંથી તેના મિત્રાને કાંટા કઢાવ્યા અને તેના મિત્રોએ કહ્યું મારે શાકભાજી નથી જોઈતી અમે આ ચાલ્યા તેઓ એક પગે લંગડી લઈ એથી ચાલ્યા ગયા અને તુગલકની શાકભાજી બચી ગઈ.

બોધ : આ પરથી બોધ મળે છે કે કોઈની મહેનતનું ફળ આપણે લેવું ન જોઈએ.


Rate this content
Log in