STORYMIRROR

Valaji Prajapati

Others

2  

Valaji Prajapati

Others

તનું અને સિંહની દોસ્તી

તનું અને સિંહની દોસ્તી

1 min
122

એક માણસ હતો. એનું નામ તનું હતું. તે એક દિવસ જંગલમાં ફરવા નીકળ્યો. અને જંગલમાં ફરતા ફરતા એ રસ્તો ભટકી ગયો અને તે જંગલમાં એકલો હતો. જંગલમાં ફરતો ફરતો તેણે એક મોટો સિંહ જોયો એને સિંહ એ કોઈ નુકશાન પહોંચાડ્યું નહીં. કારણકે તનું જ્યારે નાનો હતો ત્યારે તેને એક સિંહનું બચ્ચું તેણે પાળ્યું હતું. એ સિંહનું બચ્ચું મોટું થવા લાગ્યું હતું. તેથી તેને જંગલમાં છોડવામાં આવ્યું.

તે બચ્ચું તે સિંહ હતો. અને સિંહ જાણતો હતો કે તે તનુ એનો બાળપણનો સાથી છે. એના કારણે તનું ને સિહે કોઈ નુકશાન પહોંચાડ્યું નહીં. તનું ને સિંહે જંગલમાંથી બહાર કાઢ્યો.

બોધ : આ વાર્તા પરથી બોધ મળે છે કે પ્રાણી પણ આપણા દોસ્ત છે તેમને આપણે નુકશાન પહોંચાડવું જોઈએ નહીં.


Rate this content
Log in