STORYMIRROR

'Sagar' Ramolia

Others

4  

'Sagar' Ramolia

Others

ઠંડા-હરિયાળા પ્રદેશમાં - 6

ઠંડા-હરિયાળા પ્રદેશમાં - 6

2 mins
534

ઠંડા-હરિયાળા પ્રદેશમાં (સિક્કિમ-ભુતાનનો પ્રવાસ)

તા. ૪/૬/ર0૧પ

આ મંદિરની માહિતી ત્‍યાં લગાવેલા પાટિયા ઉપર નીચે મુજબ લખેલ છે. (જોડણી વગેરે તે મુજબ રાખેલ છે.)

બાબા હરભજન મંદિર કા સંક્ષિપ્‍ત ઈતિહાસ :

બાબા હરભજન કા જન્‍મ ૩૦ અગસ્‍ત, ૧૯૪૬ મેં જિલા ગુજરાંવાલા (વર્તમાન પાકિસ્‍તાન મેં) કે સદરાના ગાંવ મેં હુઆ થા. ૯ ફરવરી, ૧૯૬૬ કો બાબાજી ભારતીય સેના કી પંજાબ રેજિમેંટ મેં સિપાહી કે રૂપ મેં ભર્તી હુએ. સન ૧૯૬૮ મેં ૨૩ પંજાબ રેજિ. કે સાથ પૂર્વી સિઝિકમ મેં સેવારત બાબાજી કા દેહાંત ૪ અકતૂબર, ૧૯૬૮ કો ઉસ સમય હુઆ જબ વે ઘોડો કે એક કાફિલે કો તુકુ લા સે ડોંગચુઈ લા લે જા રહે થે. યહ ઘટના ઉસ સમય હુઈ જબ વે ફિસલકર એક નાલે મેં ગિર ગયે. પાની કી તેજ ધારા મેં  ઉનકા શરીર બહકર ઘટના સ્‍થલ સે ૨ કિમી દૂર જા પહુંચા.

ઐસી માન્યતા હૈ કિ સિપાહી હરભજન સિંહ અપને સાથી કે સપને મેં આએ ઔર અપને સમાધી કે નિર્માણ કે લિએ અનુરોધ કિયા. યુનિટ ને ઈસ બાત કો માનતે હુએ વર્તમાન સ્‍થાન સે લગભગ ૯ કિમી કી દૂરી પર ઉનકી સમાધી કા નિર્માણ કિયા. પર્યટકોં કી સુવિધા કો ધ્યાન મેં રખતે હુએ ૧૧ નવંબર, ૧૯૮૨ કો, નએ બાબા મંદિર કા નિર્માણ ઈસ સ્‍થાન પર કિયા ગયા.

ઐસી માન્યતા હૈ કિ બાબા હરભજન સિંહ કે મંદિર મેં પાની ચઢાને ઔર બાદ મેં ઉસ પાની કો પીને સે બીમાર વ્‍યક્તિ સ્‍વસ્‍થ હો જાતા હૈ. ઈસલિએ શ્રદ્ધાલુ બાબા મંદિર મેં બીમાર વ્‍યક્તિ કે નામ પર પાની કી બોતલ રખતે હૈં ઔર બાદ મેં ઉસે લેકર જાતે હૈં. ઈસ પવિત્ર જલ કો ૨૧ દિન તક પિયા જાતા હૈ. ઈસ દૌરાન પરિવાર કે કિસી સદસ્‍ય કે દ્વારા માંસાહારી ભોજન એવં મદિરા કા સેવન નહીં કિયા જાતા હૈ.

બાબાના અનેક ચમત્‍કારોની વાતો પણ સાંભળવા મળી. એક ઓરડામાં બાબાને પ્રિય વસ્‍તુઓ -બોલપેન, ડાયરી- લોકો ધરાવે છે. અહીં રોજ બાબાની પથારી પણ વ્‍યવસ્‍થિત કરવામાં આવે છે. જે સવાર સુધીમાં આડી-અવળી થઈ જાય છે. શ્રદ્ધાળુઓ માને છે કે રોજ રાત્રે એ પથારી ઉપર બાબા સૂવે છે.

આવી અનેક વાતો જાણી, બાબાનાં દર્શન કરી અહીં આવેલ જળધોધ પાસે ગયા. ઊંચેથી પડતો આ ધોધ સુંદર લાગતો હતો. ત્‍યાં ફોટા પાડયા, થોડીવાર બેસ્‍યા અને ગાડીમાં બેસી રવાના થયા. 

(ક્રમશ:)


Rate this content
Log in