તને થયુછે શું ?
તને થયુછે શું ?
1 min
265
"આખો દિવસ ઉંઘ્યા કરે છે ને રાત્રે પણ વહેલો સુઇ જાય છે અને આખી રાત પણ ઉંઘ્યા કરે છે ?"
“રીટાયર્ડ માણસ જે કરે તે હુંકરુ છૂ. આખા જીવનની ભેગીથયેલ ઉંઘ કાઢું છું”
“રીટાયર માણસ નહીં રીટાર્ડેડ માણસ જેવુંકામકરેછે. જરા સુધરીજા,”
“સુધારીને મને જોરુકા ગુલામબનાવવોછે ને?”
"હાયમા. મને થોડુ ઘરકામમાં મદદ કરીશ તેમાં જોરુકા ગુલામ થઈજઈશ ? તને થયુ છે શું?