કલ્યાણમિત્ર
કલ્યાણમિત્ર


જાનકી બહુ જખુશ હતી.બીજેદિ વસેસિનિયરસિટિઝનનાંફં ક્શનમાંફીલ્મીગીતગાવાનીહતીકેરૉઓ કીઉપરપ્રેક્ટીસકરીકરીનેકંઠસ્થકર્યુહતુ.જાહેરમાંપહેલીવખતગાવાનીહતીતેથીનરવસપણહતી.આગલીરાત્રેબેબુટ્ટીનાંચાકગુમથઇગયાહતાતેથીનરવસ્નેસમાંવધારોથયોહતો.
રામજાણતોહતોપણ “ચિંતાનકરમળી જશે.” કહીનેપડખુફેરવીનેસુઈગયો.પણજાનકીનીઉંઘઉડીગઈહતી.દીકરીપણમમ્મીનેગાવાપ્રોત્સાહીતકરતીહતી .મમ્મીતુંમારાચાંદીનાંદાગીનારાસમાંપહેરજે,,,આગળગરબાનીપ્રેક્ટી સમાંપહેરેલાડ્રે સ્માંજસ્ટેજઉપરગીતગાવાનુંનથી. ડ્રેસબદલજેઅનેસોનાનોદાગીનોપહેરજેઅનેવટપડવોજોઇએતારોઅનેતારીજોડેઅમારોપણવટપડવોજોઇએને..
દીકરીનેત્યાંવહેલુંજવાનુંનક્કીહ તુંપણઉંઘવે રણથઈહતી.
ચાલઉંઘનથીઆવતીતોકપડાભરીનેબે ગતૈયારકરીગરાજ્માં ગાડીમાંગોઠવીદઉએમવિચારીનેબીજાદિવસનીતૈયારીકરીબેગઅનેપર્સગાડીમાંગોઠવીદીધી..બેગમાં બેજોડીકપડાઅનેદીકરીનેત્યાંપરતકરવાનાંદાગીના બોક્ષઅનેવારસામાં આવેલસિક્કા, સોનાનીલગડીઓઅનેરોકડવિગેરેમુક્યાસવારે૬વાગેતોનીકળવાનુંહતુંબેકલા કમાંઆંખમળીઆયતોમોડુંનાપડા યતેમવિચારીને જાનકીઘરમાંથીગેરેજ્માંદાખલથઈ. બેગગાદીમાંમુકીગાડીબંધક ર્યાવિનાઘર માંપરતથઈ ,. એનેવિચારપણઆવ્યોકેગાડીબંધનથીકરીપણહમણાબેકલાક્માંનીકળીજવાનુંછેચાલશે ..બંધનહીકરેતો..
સવારેચારનાંટકોરાપડ્યાત્યારેગરાજ્માં થીથોડોકઅવાજઆવ્યો..જાનકીએરામનેજગાડતાકહ્યુંગરાજમાં થીવિચિત્રઅવાજઆવેછે..અનેહુંકહીકહીનેથાકીગઈછતાતમેઅર્થીગનુંકરાવતાનથીમનેબીકલાગેછેકંઈશોર્ટસર્કીટનહીંથઈજાયને?
ત્યાંજલાઈટબંધથઇગઈ.જાનકીનોગુસ્સોબીકમાંપુનરાવર્તીતથઇગયો.હુંકહ્યાકરતીહતીપાણતમેસાંભળ્તાજનહોંતા.ઉંઘ્માંઆંખચોળ્તાચોળ્તાઉભાથઈનેબહારજોયુંતોબધાનીલાઈટચાલુહતી.“ બધાનીલાઈટચાલુછે. આપણાઘરનીલાઈટબગડીછે,”
ઓફીસમાંજઈનેડાયરીમાંથીનંબરશોધીનેજાનકીએફોનકર્યો.થોડીવારમાંલાઈટચાલુથઈગઈ અનેજાનકીએબુમપાડી”રામકોલનાઇનવનવન.અ વરગરાજઇઝબ્રોકનઆકાળીયોમારીબેગલઈનેભાગેછેકોલનાઇનવનવન.”
હાંફળોફાંફળોરામફોનઉપરનાઇનવનવનનેકોલકરેછેઅનેગરાજ્ડોરખો લીના ખેછે, કેજેથીતેચોરનેપકડીશકે, કેતેચોરાયેલમાલપકડીશકે,
ચોરનાંહાથમાંરીવોલ્વરહતી.તેડરેલોહતોઅનેતે ણેબેરાઉંડરામઉપરચલાવ્યા.
જાનકીરામઉપરગુસ્સેથતીહતીકે “ગરાજડોરકેમખોલ્યુ?”
રામજવાબઆપીશકતોહતોપણનઆપ્યો,તેનેરીવોલ્વરનીહવેબીકલાગી
ત્યાંમોટીપોલી સનીકારઆવી, પ હેલાકોપેપ્રશ્નપુછ્યોમારુંનામકોપનહેગન૯૧૧ઉપરતમેફરિયાદકરી?જાનકીબહારઆવીત્યારેલેડીકોપજેનીફરપણકોપનહેગનસાથેઆવીનેઉભી.જાનકીપોલીસનેસમજાવવાબેઠીકેશુંથયુહતુ.
જેનીફરસામેજોઇનેકોપનહેગનબોલ્યો“ ઍગ્રીવેટ્ડરોબરીનીફરિયાદનોંધ.”
વાતાવરણઠંડુ હતુરામઅનેજા નકીબંનેધુજતાહતા.ગરાજ્માંથીઘરમાંગયાજેથીગરમાટોમળે.
જાનકીએઅનેરામનાંડ્રાઈવીંગલાય્સંસનીનકલકાઢીફરિયાદનોંધાવામાંડી.
કોપનહેગનગરાજઅનેઘરનીબહારકાર્તુસશોધવામાંડ્યા.ગરાજમાંઅનેઘર નાંલાઈટ્નાંમૂ લસ્થાનોજોયાપછીકહે “મોટીફરિયાદઅમેનોંધીલીધીંહજીપણતમનેકશુંકયાદઆવેતો૨૪કલાક્માં અમ્નેફોનઉપરનોંધાવ જોઆતમારોફરિયાદનંબરઅનેઅમારાસંપર્કનંબર,
જેનીફરક હેસૌથીપહેલાલોકરબદલાવીનાખોઅનેજેટલાક્રેડીટકાર્ડછે તેબધાબંધકરાવીલો.અનેયાદરાખોકેઅમેતમેઆપશોતેવિગતોનેઆધા રેચોરનેશોધવામથીશુંતે થીક્યારેપણકશુંકયાદઆવેતેજણાવજો.ખુબજઉષ્મા પુર્ણવહેવારહતોબંનેપોલીસનો.
સવારપડીગઈહતી.
કોપનહેગનેજતાજતાએકપ્રશ્નપુછ્યોઆચોરનેહુંજહોનનામઆપીશ આજહોનતમારાજોવામાંઆવેતોતેમનેઓળખીજશોનેજાનકીબહેન?
જાનકીનુંમનકહેતુંહતુંતેફોગટીયાનેતોહુંક્યારેયનાભુલુપ ણવહેવારબુધ્ધીથીકહેતીહતી“ અંધારુબહુંહતુઅનેહુંડરેલીપણબહુહતીતેથીતેનેઓળખીનાશકું,”
રામમનમાંબોલ્યો “આજહોનીતોકલ્યાણ મિત્રહતો,બધુલઇગયો પણતેસંપતિ માટેનોમોહછોડાવીગયો.”: