મને પોષાય છે
મને પોષાય છે

1 min

162
મારો એક મિત્ર… સાધનસંપન્નછેતે નાઘરેસાંજેરસોઇકદીથાયજનહીં. અનેસાંજપડેએટલે ગાડી લઈને ક્યાં જમવા જવુંએ જ વિચારાતુ…પણકોરોનાએભારેકરીલોકાઉટમાંબહારનુંખાવાનુંબધેજબંધ. તેનાકુટુંબમાંકોરોનાથીપીડાયેલાલોકોનીવાતોમાંહોસ્પી ટ્લનાંબીલોનીકથા સાં ભળ્યાપછીતેમિત્રબહા ખા વાજવાનુંભુલી ગયો. અનેજે એકવખતેકહેતો હતોકેબહારખાવા જવાનુંમનેપોષાયછે.તેહવેક હેછેહોસ્પીટલનાંબીલોજોઇતેનેહવેલા ગતુનથીકેતેનેહોસ્પીટલનાંબીલોપોષાય..
( હોસ્પીટલમાંકોરોનાથીસાજાથયેલાપેશંટપણલાખોનું બીલજોઇનેપાછોમાંદોપડીજાય…)