સસલો અને કાચબો
સસલો અને કાચબો
સસલો અને કાચબો
એક તળાવ હતું એમાં કાચબો રહેતો હતો. એક દિવસ તે ફરવા નીકળ્યો કાચબા ભાઈના પગ ટુંકા તે બહું ધીમે કરતો ચાલતો હતો. પાસેથી સસલો નીકળ્યો. સસલાભાઈ તો લાંબા કૂદકા મારતો ચાલતો હતો કાચબાભાઈને જોઈને ઊભો રહી ગયો. ચાલ આપણે દોડવાની હરીફાઈ કરીએ કોણ પહેલો આવે છે તે જોઇએ બંનેમાંથી કોણ જીત્યું તે શિયાળ નક્કી કરે. સસલો જોતજોતામાં અડધા સુધી રસ્તે પહોંચી ગયો. જોતજોતામાં અડધા એ અંતર વટાવી દીધું. કાચબો ગુટરગુ ચાલતો દૂર રે દેખાતો હતો.સસલો ઝાડને છાયે આરામ કરવા બેઠ્યો. થોડીવારમાં તો તે ઘસઘસાટ ઊંઘવા લાગ્યો. કાચબો આવ્યો. ડગર ડગર ચાલતો હતો.સસલા પહેલા કાચબો ઝાડને અડકી ગયો હતો.
જે આવી આળસ છોડી મહેનત કરે તે હંમેશાં જીતે.