STORYMIRROR

Vijay Shah

Others

2  

Vijay Shah

Others

ફલર્ટ

ફલર્ટ

1 min
14K


સેક્રેટ્રરી સાથે ફલર્ટ કરવાનો દરેક મેનેજરને જન્મસિધ્ધ અધિકાર હોય છે, જે બંન્ને પક્ષે સહજ છે. કેમકે દિવસના ચોવીસ કલાકમાં આઠ કલાક ઉંઘવાનું, આઠ કલાક નોકરી અને આઠ કલાક ઘરમાં કુટુંબ સાથે. એટલે જેટલો સમય પત્ની સાથે કાઢવાનો હોય તેટલોજ સમય સેક્રેટરી સાથે પણ કાઢવાનો હોવાથી ઘરોબો વધે. અને એ ઘરોબો વધે એને પત્નીઓ ફલર્ટ કહે અને સેક્રેટરી પ્રમોશનો સરળ રસ્તો.

પણ આજે અમીત ખરેખર અપસેટ હતો, કારણ કે તેની બે ધારી લાઇફ એક બની ગઈ.

તેની પત્ની તેની સેક્રટરી બની ગઈ.

પત્ની તો આનંદમાં હતી જ પણ સેક્રેટરી વિનાનો અમીત ઉદાસ થઇ ગયો.


Rate this content
Log in