Jagruti Pandya

Others

2  

Jagruti Pandya

Others

મારી સાધનાની અનિયમિતતા

મારી સાધનાની અનિયમિતતા

1 min
130


' અગત્યના કામોમાં આળસ કરવી નહીં. '

     આજનાં અગત્યનાં કામો હતાં બેંકના. આજે નક્કી કર્યાં મુજબ બેંકના તમામ કામ પૂરાં કરી બજારમાંથી જરૂરી સામાન ખરીદી અને ઘરે આરામ કર્યો.

     આજથી સંકલ્પ મૂજબ સવારમાં પ્રાણાયામ કે સાધના થઈ નહીં. આગાઉ દિવસનો થાક હોઈ મોડા ઉઠ્યા અને બેંકનું અગત્યનું કામ પતાવ્યું.

     ' તિમિરપંથી' - ધ્રુવ ભટ્ટની આજે બપોરે પૂર્ણ કરી. જેમાં પણ અંતે ' સતિ ને હું કોણ છું ? ' પ્રશ્ન ગુંજતો રહ્યો. પુસ્તક વાંચ્યા બાદ ધ્રુવ દાદા ને મેસેજ કર્યો. ધ્રુવ દાદા નાં બાકી રહેલાં પુસ્તકો પણ વાંચવા છે. હવે બીજુ કંઈ વધારાનું કામ કરવું નથી. તેમ વિચાર આવ્યો છે. 

      આજે સાધના અને પ્રાણાયામ ન થયાં હોઈ કાલથી એ બાબતે નિયમિત થવું છે. આખુ વેકેશન ખૂબ જ અનિયમિત હતી.


Rate this content
Log in