જલ્દી કરો
જલ્દી કરો
1 min
12K
વસંત : હેલો મોટા ભાઈ તમે ઘરે આવી જાવ.
મોટા ભાઈ : 'મારી પાસે સમય નથી, જે કહેવું હોય જલ્દી બોલ.
વસંત : 'પપ્પાની તબિયત સારી, નથી તમને જોવા માંગે છે.
મોટા ભાઈ : (ઘરે આવીને) 'અરે જલ્દી કરો એક તો ત્યાં પણ ઘણો સમય લાગવાનો મારી પાસે સમય નથી. મને ફરી મારા કામ સાંભળવા છે. આ ક્રિયા જલ્દી પતાવો.