STORYMIRROR

Neeta Chavda

Others

1  

Neeta Chavda

Others

ગઈ કાલનો ડે

ગઈ કાલનો ડે

2 mins
118

આજ સટીઁ હોસ્પિટલમાં મારો ૧૨ મો ડે આજે સવારનું એક ટેન્શન મને કોરી ખાતુ હતું, સવાર થી ૮ : ૦૦ થી ૨ : ૦૦ સુધી આ જ ટેન્શન રે'તુ હતું. મારી બેસ્ટ ફેન્ડ જસુ મારાથી જુદી પડી ગઈ તેને સવારમાંથી જ વોર્ડ બદલાવી નાખ્યો. જસુને ટી.બી નો વોર્ડમાં મુકી અને મને ૬ ફ્લોર માં મુકી ત્યાથી જુદાં પડી ગયા અમે બેય.

આજનો ડે એવો બકવાસ લાગ્યો કે વાત જ ન કરો. વોર્ડમાં જતા જ જસુ ને કોલ ક્યોઁ. પરંતુ નેટવર્ક પણ સાથ છોડી દીધો. ત્યાં તે વોઙઁમાં ન ફોન જાય કે ન આવે કંઈ સમજાતું ન હતું કે શું કરું એમ ...મે તો ટી.બી નો વોર્ડ પણ ન તો જોયો.... મેં મારુ કામ પુરુ કરીને બાજુમાં જ પુજાના વોર્ડમાં ગઈ અને તેને પણ પુછ્યું કે તે કોલ ક્યોઁ ? તો પુજા એ કીધુ કોલ તો ક્યોઁ પણ નેટવર્ક કવરેજ બહાર આવે ...

પછી તો આજે જસુ વગર નો આજ નો ડે સાવ બોરિંગ લાગતો હતો. થોડા ટાઈમ માટે જ છુટા પડ્યાં હતા બેય પણ એવું લાગ્યું કે કેટલા વર્ષ થી વિખુટા પડી ગયાં હોય એવો અનુભવ લાઈફમાં પહેલી વાર થયો. ત્યાં જ જસુ નો કોલ આવ્યો અને કહ્યું કે મને અયા નથી ગમતું તારા વગર તું કંઈક કર અને માને તારી સાથે રાખ મારે તારી સાથે જ રેવું છુે...પછી થોડી વારમાં સુપરવાઈઝ રીંગમાં શ્રીજીતભાઈ અને કલ્પેશભાઈ આવ્યાં. તેને મેં પૂછ્યું કે જ્યશ્રીનો વોર્ડ ક્યાં છે અને કાલે બને તો બેય ને બાજુ બાજુમાં રાખજો....પછી ફરી જસુ નો કોલ આવ્યો કે શું કહ્યું તે ભાયોએ ....અને રડવા જેવી થઈ ગઈ તેનો બોલવાનો અવાજ બદલાય ગયો હતો. 

જેનાથી એવું લાગ્યું કે તે રડી હશે... પછી તો ૨ : ૦૦ વાગવાની રાહ હતી ક્યારે ૨ : ૦૦ વાગે ને ક્યારે હું મારી બેસ્ટી જસુ ને મળુ અને તે તે છુટી એટલે કોલ પર કોલ કરવાં લાગી જલ્દી આવ હું રાહ જોવ છું તારી નયતર હું રડી પડીશ તું નય આવ તો .... આમ લાઈફમાં એક ડે બોરિંગ બની ગયો ...

બેય ફેન્ડને એકબીજા વગર ન ચાલતું ને આજે અમે બેય બોવ દૂર હતા.... અને આજે પુજા અને હું સાથે હતાં બસ મારી બેસ્ટી જસુ જ ન હતી મારી સાથે એટલે બેય ને ડે બોવ જ બોરિંગ લાગ્યો.... નાનપણ થી લઈને ક્યાંય વિખુટા નય પડ્યાં પણ આજે હોસ્પિટલમાં વિખુટા પડ્યાં.


Rate this content
Log in