બાળપણની કરામત
બાળપણની કરામત
1 min
392
સ્કૂલ પાસેથી બાળકો અને શિક્ષકોની ભીડ ચીરતા જોયું એક બાળપણ દોરી ઉપર "કરામત" કરી રહ્યું છે. બાળપણને સવારતાં શિક્ષકોનું "મનોરંજન" થઈ રહ્યું છે.
