STORYMIRROR

Sapana Vijapura

Others

3  

Sapana Vijapura

Others

અમેરિકામાં કોરેન્ટીન ૫

અમેરિકામાં કોરેન્ટીન ૫

1 min
11.8K


ડિયર ડાયરી,

હવે શું થશે ? શું જિંદગીભરની આ જેલ છે કે પછી આ કરોનાની રસી પણ નીકળશે ? શું વરસ દોઢ વરસ લાગશે ? ત્યાં સુધી શું હું મારા દીકરાને નહિ મળી શકું ? ડાયરી, શું બહારની હવા નહિ મેળવી શકું ?

આજ દીકરો આવ્યો મને દોડીને ગળે લાગી જવાનું મન થયું ! એ ગુસ્સે થયો મમ્મી જેને ચાહો એનાથી દૂર રહો ? સાચેજ આ કેવી સજા છે ! આજ સૌએ મળીને ઝૂમથી પ્રાર્થના કરી. હે ખુદા તું અમારા પરથી આ અઝાબ હટાવી દે. આખી દુનિયા પરેશાન છે તું અમારી પરેશાની હટાવી દે.


Rate this content
Log in