તું જ મારી ત્રિજ્યા ને તું જ મારી જીવા .. તું જ મારી ત્રિજ્યા ને તું જ મારી જીવા ..
એક પગથિયું ખોટું ને પૂરો જવાબ ગલત .. એક પગથિયું ખોટું ને પૂરો જવાબ ગલત ..
બાકી હું કાંઈ ગુજરાતી નિબંધ નથી .. બાકી હું કાંઈ ગુજરાતી નિબંધ નથી ..
ક્યારેક મગજ બહેર મારી જાય સૂઝે નહીં આગળનું કઈ એવી અટપટી છે આ જિંદગી .. ક્યારેક મગજ બહેર મારી જાય સૂઝે નહીં આગળનું કઈ એવી અટપટી છે આ જિંદગી ..