STORYMIRROR

Chetan Gondaliya

Others

2  

Chetan Gondaliya

Others

વરસાદમાં

વરસાદમાં

1 min
400

ભીંજવ્યા વિના જ

સરી પડે છે, ફોરાં

વસ્ત્રો પલળે ખાલી,

અંતર-મન,

કોરા-કોરા !


Rate this content
Log in