Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ALKA J PARMAR

Others Children

3  

ALKA J PARMAR

Others Children

વૃક્ષ જ જીવન

વૃક્ષ જ જીવન

1 min
155


વૃક્ષ જ જીવન છે વૃક્ષો જ પ્રકૃતિ,

વૃક્ષો વાવો અને જીવન બચાઓ,


વૃક્ષ વિના નહી જીવનમાં ઓક્સિજન,

પશુ-પક્ષી રહે જીવન જીવે એની છાંયે,


વૃક્ષોને ભલે હોય નહી વાચા વૃક્ષો 

આપણા મિત્રો સાચા,

વૃક્ષો થકી છે સૌનું જીવન આબાદ,


હે ! માનવ તું ક્યારેય સ્વાર્થી ના બનીશ,

તું વૃક્ષોને સાચવ તો તે તને સાચવશે,


વૃક્ષો વરસાદ લાવે છે ને સૌનું જીવન બચાવે છે,

સૌ માનવનું જીવન વૃક્ષો થકી બચી જશે.


Rate this content
Log in