Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ALKA J PARMAR

Others

3  

ALKA J PARMAR

Others

નારી તું નારાયણી

નારી તું નારાયણી

1 min
186


નારી તું જગતમાં નારાયણી કહેવાણી,

આ જગતમાં તું અલગ અલગ રૂપે ઓળખાણી,


તું ઘડીકમાં અબળા નારી તો ક્યારે રણચંડી કહેવાણી,

તે જ્યાં જ્યાં દેખાડી તારી શક્તિ શૂરવીરોને ભરાવ્યા પાણી,


કરી દે કુરબાન ખુદને પોતાના પરિવાર માટે નારી,

તો પણ તે પરિવારમાં હંમેશા પારકી ગણાતી નારી,


ગણી હરહંમેશ આ જગતે સ્ત્રીને બિચારી અબળા નારી,

જ્યાં ત્યાં હંમેશા દેહ ભૂખ્યા હેવાનો આગળ લૂંટાઈ નારી,


આ અબળા નારી બની ક્યારે દુર્ગા તો બની ઝાંસીની રાણી,

આ જગતમાં નથી રહી અબળા કે બિચારી હવે નારી,


નારી તું જગતમાં નારાયણી કહેવાણી,

આ જગતમાં તું અલગ અલગ રૂપે ઓળખાણી.


Rate this content
Log in