STORYMIRROR

ચૈતન્ય જોષી

Others Children

4  

ચૈતન્ય જોષી

Others Children

વિજ્ઞાની

વિજ્ઞાની

1 min
380

વિજ્ઞાની છે આરાધક ઈશ્વરના.

વિજ્ઞાની છે સહાયક ઈશ્વરના.


બહુજનહિતાય કામ એ કરતા,

વિજ્ઞાની છે વિધાયક ઈશ્વરના.


પરહિત કાજે કરતા પરિશ્રમને,

કાર્ય એ કરે મબલખ ઈશ્વરના.


જીવ બચાવે એ રોગથી ઉગારે,

હરિતક્રાંતિના સર્જક ઈશ્વરના.


સાચી પૂજા એની જનસેવામાં,

રખેને સાચા એ સેવક ઈશ્વરના.


Rate this content
Log in