STORYMIRROR

Mulraj Kapoor

Others

2  

Mulraj Kapoor

Others

વાતો - 80

વાતો - 80

1 min
28

વરસાદની બુંદો

કેટલે ઉપરથી આવે, 


ધીમેથી આવીને, 

સ્નેહ વરસાવે, 


હેતે સૌને ભીંજાવે, 

એ તો છે પ્રભુએ,

કરેલા અમી છાંટણા.


Rate this content
Log in