Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sharad Trivedi

Others

3  

Sharad Trivedi

Others

વાંસતી વાયરો

વાંસતી વાયરો

1 min
405


આ વાસંતી વાયરો,

જાણે ફૂલોનો ડાયરો,

આ કેસુડો કાચો કુંવારો,

અબીલ-ગુલાલનને રંગનો ફૂવારો,


મધુકરોનો ગણગણાટ,

પંખીઓનો કલબલાટ,

આમ્રમંજરીનો મુશાયરો,

આ વાસંતી વાયરો,


આનંદનો ઉછળે દરિયો,

સપનામાં આવે સાંવરિયો,

કવિ હ્રદયને ઘણો પ્યારો,

ગગલનો ગણી લો ક્યારો,


આ વાસંતી વાયરો,

જાણે ફૂલોનો ડાયરો,

આ કેસુડો કાચો કુંવારો,

અબીલ-ગુલાલનને રંગનો ફૂવારો.



Rate this content
Log in