STORYMIRROR

Dangar Shital

Others

3  

Dangar Shital

Others

ઉત્સવ

ઉત્સવ

1 min
139

ઉત્સાહનું બીજું નામ એટલે ઉત્સવ,

નીરસ જિંદગીને રસમય બનાવે એટલે ઉત્સવ,


ખુશીઓની અવરિત છોળો માણી લઈએ,

આવ્યો ઉત્સવોનો પર્વ જિંદગીમાં જીવી લઈએ,


કોઈ ઉત્સવો થકી યાદો સંઘરે છે,

તો કોઈ સંઘરેલી યાદોને વાગોળી લે છે,


મહેફિલ મિત્રો સાથે કરી ઉજવીએ ઉત્સવ,

નાની નાની ઉજવણીથી ઉત્સવ છે જીવનમાં,


વસંત પાનખર કે વર્ષા પણ હોય છે,

વૃક્ષને કાયમ કુંપનો ફૂટવાનો ઉત્સવ હોય છે.


Rate this content
Log in