યાદ
યાદ
1 min
92
ખળખળ વહેતું ઝરણું આવી ગયું
કે તારું નામ યાદ આવી ગયું...
સુંદર મજાનું પતંગિયું આવી ગયું...
કે તારું નામ યાદ આવી ગયું.