Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parag Pandya

Romance

4.0  

Parag Pandya

Romance

ટીનએજ પ્રેગ્નન્સી

ટીનએજ પ્રેગ્નન્સી

1 min
153


છોરીઓને એક સંદેશો આપવો છે કે આ,

ભૂલ થવાની ઉંમર છે માટે ખુલાસો કરવો છે,


બદલાશે વિચારો તો થશે સાર્થક જીવન,

ભૂલ થવાની ઉંમર છે માટે ખુલાસો કરવો છે,


બીએફ આપશે ભેટ મીસકેરેજ / એબોર્શનની,

ભૂલ થવાની ઉંમર છે માટે ખુલાસો કરવો છે,


નથી જાગૃત 'પ્રોટેક્શન અવેરનેસ' બાબતે,

ભૂલ થવાની ઉંમર છે માટે ખુલાસો કરવો છે,


કાચી ઉંમર કરાવે ઇલ્લીગલ એબોર્શન,

ભૂલ થવાની ઉંમર છે માટે ખુલાસો કરવો છે,


વગાડે નગારા સરકાર, ભૂલથી ના કર ભૂલ,

ભૂલ થવાની ઉંમર છે માટે ખુલાસો કરવો છે,


"કોન્ટ્રાસેપ્ટીવ"થી સાચવ સ્વાસ્થ્ય કરે ભૂલ,

ભૂલ થવાની ઉંમર છે માટે ખુલાસો કરવો છે.


Rate this content
Log in