ટાલ પે બાલ
ટાલ પે બાલ
1 min
278
માથામાં પડી ટાલ,
વાળ ઉડી રહ્યા છે !
કાંસકા માં પણ,
વાળ લટકી રહ્યા છે,
કોના છે ?
એ આક્ષેપો થતા રહ્યા છે,
જો મારા નથી !
તો કેમ ?
એના વાળ લાંબા
થતાં રહ્યા છે !
આ સવાલો આજે પણ,
સૌને થતાં રહ્યા છે !
જો શોધવા જઈએ !
તો ખર્ચા વધી રહ્યા છે,
મને ના મલ્યો જવાબ,
મલે જો તમને,
તો કહેતા રહેજો !