STORYMIRROR

Chetan Gondaliya

Others

2  

Chetan Gondaliya

Others

તૃષા- રણ ભરીને!

તૃષા- રણ ભરીને!

1 min
452

નૈ વર્ષી શકે,

કહું છું સાચેસાચું,

તૃષા છે મોટી,

દિલે ભરી આવ્યો છું,

રણ હું આખેઆખું !


Rate this content
Log in