STORYMIRROR

Khvab Ji

Others

3  

Khvab Ji

Others

તરસ

તરસ

1 min
25.1K


તરસ

એવું તે શું

જોઈ ગઈ,

કે, પનિહારીને

અાવતી 

જોતાં જ,

દોડી જઈને

એણે કૂવામાં

ભૂસકો મારી 

દીધો...!


Rate this content
Log in