STORYMIRROR

Chetan Gondaliya

Others

2  

Chetan Gondaliya

Others

સશસ્ત્રતા

સશસ્ત્રતા

1 min
261

હથિયારો મુકવા એ

અહિંસા છે; એ જ શું ?


કે પછી, અહિંસા નામે

છાવરવો ડર ને ?


"શસ્ત્ર સજો" રક્ષાયેલો

જ રક્ષે છે સહુને !


Rate this content
Log in