સમય સંગ તું ચાલ
સમય સંગ તું ચાલ
1 min
201
સમયનું કંઈક મહત્વ છે,
સમય સંગ તું ચાલ,
ગોકળગાય જેવી ગતિથી,
જીવનમાં તું ના ચાલ,
સમય પણ જ્યારે ધીમો હતો,
સમય સાથે ચાલતો હતો,
સમયની કદાચ ગતિ વધી,
તો પણ સમય સાથે તું ચાલ,
સંગે ચાલતા થાકતો પણ હું,
છતાં કરતો હું પ્રયાસો,
કોઈ કહે સમય તો ફાસ્ટ છે,
પણ સમય ખરેખર સમય જ છે,
માનવ બદલાય એમ સમય બદલાય,
બદલાય સમય સંજોગો,
સમયની ગતિ ન્યારી,
સમય સંગ તું ચાલ.
