શું પસંદ છે તમને ?
શું પસંદ છે તમને ?
1 min
228
કેવી દીસે સુંદર નારી,
પહેરે જ્યારે એ સાડી,
સાડીઓમાં સાડી છે,
બનારસી સુંદર સાડી,
દુપટ્ટો કેવો શોભી જાય,
બનારસીમાં સુંદર દેખાય,
ગરમી જેમ વધતી જાય,
કોટનની માંગ વધતી જાય,
કોટન ડ્રેસ પહેરતા જાય,
બાંધણી ને બાટિક જામતા જાય,
બોલો શું પસંદ છે તમને ? થોડું બોલતા જાવ,
મારી જેમ આમ, મુંગા ના થઈ જાવ.
